Surat city-The city of Bridges. 5.53

Surat, 395007
India

About Surat city-The city of Bridges.

Surat city-The city of Bridges. Surat city-The city of Bridges. is one of the popular place listed under City in Surat , Landmark in Surat ,

Contact Details & Working Hours

Details

સુરત સોનાની મૂરત

Surat Is Going to became "METRO CITY"
Now Everything we have
સુરત સોનાની મૂરત

Surat Is Going to became "METRO CITY"
Now Everything we have

સુરત નું જમણ અને કાશી નું મરણ
Sai Nath Dosa", Nr, SBI Bank, Nanpura

"Gopal No Locho", Nr, Station-Mahidhar pura Road,

"Sub Jail na Gota" Ring Road, Nr Udhna, Darwaja

# Radio Channels
(Radio Mirchi, Big FM, Surat FM, Radio City, My FM)

# Air Port
(Magdalla)

# City Bus
(Red line Bus)

# Multiplex Cinemas
(Raj Empire,Valentine, City Plus)

# Retail Mall
(Reliance Fresh, Big Bazar, More, Pantaloon, Westside, Iskon)

મુંબઇ જ્યાં આખા દેશનું આર્થિક પાટનગર છે ત્યાં સુરત ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે.
સુરત ગમે તેવું હશે .-અને ગમે તેવું તો છે જ -કલ્પના માં તે અલકમલક ની નગરી લાગે છે.
આજે જ નહિ નજીક ,સૈકા થી અલબેલી નગરી ગણાયી છે એના નામ અને ગુણ સાથે કલ્પના ના રંગો ભળ્યા છે.
બધા રંગો સુભંગ નહિ,એક બે દુભ્ગ પણ ખરા.પણ પણ તેમ છતાં સમગ્ર રીતે આકર્ષણ જમાવ્યું છે.
બાહ્ય દેખાવે સુરત ભવ્ય નથી , પુરતું સોહામણું પણ નથી ; એના કેટલાક આંતર લક્ષણો પણ બહુ ઉત્સાહપ્રેરક નથી;
તથાપિ એના નામ ની આસપાસ એક વાતાવરણ છે. જે સુરત ને અલબેલી નગરી બનાવે છે સુરત ભવ્ય નથી, છતાં તે ગુજરાત ની લાડીલી નગરી છે .
પ્રા.વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી
૨જી ઓક્ટોબર ,૧૯૬૬
વિતેલા વર્ષો માં સુરત એ વિશ્વ માં સૌથી ઝડપી વિકસી રહેલા શહેરો માં ચતુર્થ ક્રમ પ્રાપ્ત કર્યો છે
વિતેલા જમાના ની surya nagari , Diamond nagari , textile nagari અને આજ ની
The city of Bridges એવા સુરત ની આ તાસીર છે.

Map of Surat city-The city of Bridges.

Updates from Surat city-The city of Bridges.

Reviews of Surat city-The city of Bridges.

   Loading comments-box...